સોમવાર, 25 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 3 ઑગસ્ટ 2023 (11:35 IST)

Maniesh Paul Birthday- જ્યારે મનીષ પૉલની પાસે નહી હતા ઘરના ભાડા આપવા માટે પૈસા ત્યારે પત્નીએ નિભાવ્યો સાથે

Maniesh Paul Birthday- મનીષ પૉલને ટીવી પર જોવા માટે તેમના ફેંસ હમેશા ઉત્સાહિત રહે છે. મનીષ પૉલ જ્યારે પણ સ્ક્રીન પર નજર આવે છે. તેમના ચેહરા પર એક તોફાની હંસી હોય છે જે બીજાઓને ખૂબ હંસાવે છે. તેમના મજેદાર જોક્સ અને કૉમિક ટાઈમિંગથી મનીષ પૉળએ હમેશા લોકોને ખૂબ હંસાવ્યો છે. પણ આ વાત ખૂબ ઓછા લોકો જાણે છે કે મનીષ પૉલની આ હંસીના પાછળ તેમના ઘણા દર્સ છિપાયેલા છે. જેનો તેણે એક સમયે સામનો કર્યુ હતું. 
 
આજે મનીષ પૉલનો જનમદિવસ છે. તેમના જનમદિવસ પર અમે તેના સ્ટ્રગલિંગ દિવસોની વાત કરીશ. જ્યારે તેની પાસે ઘરનો ભાડા આપવા માટે પૈસા નથી હતા. ત્યારે તેણે કેવી રીતે બધી વસ્તુઓ મેનેજ કરી 
 
અને કયાં ખાસ વ્યક્તિએ તેની સ્ટ્રગલના દિવસોમાં મદદ કરી. મનીષ પૉલ આજે કે પણ કઈક છે. તેનો શ્રેય તે તેમની પત્ની સંયુક્તાને આપે છે. તે ખાસ વ્યક્તિ જેને મનીષના સંઘર્ષ્કના દિવસોમાં તેમનો સાથે 
આપ્યુ અને તે કોઈ બીજુ નથી પણ સંયુક્તા જ હતી. 
 
જ્યારે મનીષ થયા બેરોજગાર તો પત્ની સંયુક્તાને ઉપાડી જવાબદારી 
થોડા સમય પહેલા જ મનીષએ તેમના સંઘર્ષના દિવસોને યાદ કર્યુ હતું. મનીષએ ખુલાસો કર્યુ કે 2008માં તેની પાસે કોઈ કામ નથી હતો. તે સમયે સંયુક્તા તેની સાથે ડગલા-પગલા સાથે આપીને ચાલી. તેણે પૂર્ણ 
 
જવાબદાઈ સંભાળી. મનીષએ બૉમ્બે ઑફ હ્યુમનને આપેલ એક ઈંટરવ્યૂહમાં કહ્યુ- 2008માં મે એક વર્ષ માટે બેરોજગાર રહ્યા હતા. મારી પાસે ઘરના ભાડા આપવા માટે પણ પૈસા નથી હતા. પણ સંયુક્તાએ બધુ 
 
અંભાળી લીધું. તે કહેતી હતી ધીરજ રાખો તમને જલ્દી જ સારું અવસર મળશે. અને એક વર્ષ પછી આવુ થયુ પણ. 
 
મનીષ આગળ જણાવે છે કે- મને એક ટીવી સીરિયલ મળ્યા. વસ્તુઓ આગળ વધવા લાગી. મેં રિયાલિટી શો અને એવોર્ડ નાઇટ્સ કર્યા. અમને 2011 માં એક પુત્રી અને 2016 માં એક પુત્ર હતો. હવે હું એક જગ્યાએ છું
 
જ્યાં હું સંયુક્ત અને મારા બાળકો માટે સમય શોધી શકું છું અને તે એક નિયમ છે કે હું ડિનર ટેબલ પર કામ વિશે વાત કરતો નથી. તમને જણાવી દઈએ કે વર્ષ 2007 માં મનીષે સંયુક્તા સાથે લગ્ન કર્યા હતા. સંયુક્તા મનીષની બાળપણની મિત્ર હતી. ભાગ્યે જ કોઈ તેને સમજશે જેટલી તે મનીષને સમજતી હતી. મનીષે પોતે આ વાત કહી હતી.