ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 21 જુલાઈ 2023 (15:14 IST)

Good News- ચોથી વાર પિતા બન્યો અર્જુન રામપાલ

Arjun Rampal- 50 વર્ષની ઉમ્રમાં ચોથીવાર પિતા બનવાની ખુશી જાહેર કરતા એક્ટર અર્જુન રામપાલએ પોસ્ટર શેયર કર્યુ. જેમા તે એક ટુવાલની ફોટા હતી જેના પરા લખ્યુ હતુ હેલો વર્લ્ડા આ ખાસા ફોટાની સાથે એકટરએ કેપ્શનમાં લખ્યું, "આજે મારા અને મારા પરિવારમાં એક સુંદર બાળકનો જન્મ થયો છે, માતા અને પુત્ર બંને ઠીક છે.
 
અર્જુનની ગર્લફ્રેંડ ગ્રેબિએલા ડેમેટ્ર્યડસએ બીજી વાર દીકરાને જન્મ આપ્યો છે. તેનાથી પહેલા અર્જુના અને ગ્રેબિએલાનુ 4 વર્ષા પહેલા પણ એક દીકરો છે. જેનો નામ તેણે આરિક રાખ્યુ છે. તે જ સમયે, ગેબ્રિયલાએ આ વર્ષે એપ્રિલમાં તેની બીજી ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી.