શુક્રવાર, 5 ડિસેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By

HBD Aditya- આદિત્ય નારાયણ ચાર વર્ષના હતા ત્યારથી જ ગીત ગાવાનુ શરૂ કર્યુ હતું

aditya narayan on honeymoon with wiofe shweta
Happy Birthday Aditya-સિંગર અને હોસ્ટ આદિત્ય નારાયણ એક મ્યુઝિકલ ફેમિલીના છે. તેમના પિતા પ્રખ્યાત ગાયક ઉદિત નારાયણ છે. માત્ર ચાર વર્ષની ઉંમરે આદિત્ય નારાયણનું પહેલું ગીત હતું. ગાયન ઉપરાંત આદિત્ય ટીવી પર ઘણા શૉ હોસ્ટ કરી ચૂક્યો છે. આવો જાણીએ 6 ઑગસ્ટે પોતાનો જન્મદિવસ ઉજવનાર આદિત્ય સાથે  જોડાયેલી કેટલીક વિશેષ બાબતો .
 
આદિત્ય નારાયણે કલ્યાણજી વીરજી શાહ પાસેથી ગાયકીનુ પ્રશિક્ષણ લીધુ છે. આ  દરમિયાન આદિત્ય 'લિટલ વંડર્સ કોન્સર્ટમાં ગાતો હતો. 'લિટલ વંડર્સ' એ એક પ્લેટફોર્મ હતું જ્યાં બાળકો કોઈપણ પ્રકારની કલા બતાવી શકે છે.  આદિત્યએ 300 થી વધુ વખત કોન્સર્ટમાં પરર્ફોર્મ કર્યું હતું. 1992 માં આદિત્યએ પહેલી વાર નેપાળી ફિલ્મ 'મોહિની' માં પ્લેબેક સિંગર હતા