ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 19 ડિસેમ્બર 2020 (13:23 IST)

આદિત્ય નારાયણે લગ્નમાં ન આવતા નેહા કક્કડને કહ્યુ જલકુકડી, વીડિયોમાં જુઓ સિંગરે શુ આપ્યો જવાબ

આદિત્ય નારાયણે લગ્નમાં ન આવવા પર  નેહા કક્કડને કહ્યુ જલકુકડી, જેમા આદિત્ય નારાયણ અને નેહા કક્કડ એકબીજાની ટાંગ ખેંચતા જોવા મળી રહ્યા છે. આદિત્યએ કહ્યુ કે તેમણે લગ્નમાં આવવા માટે નેહાને નિમંત્રણ અઅપ્યુ હતુ પણ તે ન આવી. આ સાથે જ તેણે નેહા કક્કડને જલકુકડી પણ કહી દીધુ.  જો કે તેમણે નેહા સાથે આ વાત મજાક મસ્તીમાં કહી છે. 

 
 
વીડિયોમાં આદિત્ય નારાયણ કહે છે, "જેને મેં મારા લગ્નમાં બોલાવ્યા હતા પરંતુ મારી ખુશી જે પોતાની આંખોથી જોવા માંગતી હતી, જલકુકુડી જજ નેહા કક્કર." આ સાંભળીને, શોના જજ  હિમેશ રેશમિયા અને વિશાલ દદલાની હસવા લાગ્યા. નેહા કહે છે, "હા જેવુ કે તમે મારા લગ્નમાં આવ્યા છો." તમે આવ્યા છો? "પછી આદિત્ય શાહરૂખ ખાનની સ્ટાઈલમાં કહે છે," જેવુ શાહરૂખે ડીડીએલમાં કહ્યું હુ નહી આવુ.