સંબંધિત સમાચાર
- ધનતેરસ પર દેવી લક્ષ્મીની મનપસંદ સીતાફળની ખીર બનાવો, સીતાફળથી બનેલી આ મીઠી વાનગી એકવાર ચોક્કસ ટ્રાય કરો, રેસીપી નોંધી લો
- દિવાળી સ્પેશિયલ રેસીપી- દિવાળીના તહેવાર પર બનાવો આ 4 ખાસ ફરસાણ, જરૂર ટ્રાય કરો રેસિપી
- દિવાળીની ખાસ રેસીપી મઠીયા બનાવવાની રેસીપી
- કાજુ કતલી બનાવો જે તમારા મોંમાં તરત જ ઓગળી જાય, એટલી સ્વાદિષ્ટ કે તમે હલવાઈ દ્વારા બનાવેલી મીઠાઈનો સ્વાદ ભૂલી જશો.
- Diwali Recipe 2025 - દિવાળી માટે માવા વગરનો પરફેક્ટ દૂધનો પેંડા બનાવો, જે અંદર આવતાની સાથે જ મોઢામાં પીગળી જાય, જાણો સરળ રીત.
આવી રીતે બનાવો રાજસ્થાની મલાઈ મરચા
રાજસ્થાન ગટ્ટાની શાક સેંગરીની શાક તો તમે પણ ટ્રાઈ કરી હશે. હવે ટ્રાઈ કરો રાજસ્થાની મલાઈ મરચા. આ ખાવામાં ખૂબ જ મજેદાર હોય છે.
સામગ્રી
એક કપ લીલા મરચા
ત્રણ મોટી ચમચી ક્રીમ
એક મોટી ચમચી તેલ
અડધી ચમચી જીરું
ચપટી હીંગ
એક નાની ચમચી ધાણા પાઉડર
એક નાની ચમચી વરિયાળી પાઉડર
અડધી નાની ચમચી હળદર
અડધી નાની ચમચી આમચૂર
મીઠું સ્વાદપ્રમાણે
વિધિ-
મીડિયમ તાપમાં એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકો.
તેલ ગરમ થતા જ જીરું અને હીંગ નાખી શેકો.
જીરું સંતડાતા જ હળદર, ધાણા પાઉડર અને વરિયાળી પાઉડર નાખી 2-3 મિનિટ શેકવું.
લીલા મરચા, મીઠું અને આમચૂર મિક્સ કરી ધીમા તાપ કરી 1 થી 2 મિનિટ સુધી સંતાડવું.
ક્રીમ નાખો અબે ચમચાથી હલાવતા મરચા સાથે સારી રીતે મિક્સ કરી લો.
તૈયાર છે રાજસ્થાની સ્ટાઈલમાં મલાઈ મરચા. રોટલીકે પરાંઠા સાથે સર્વ કરો.
