સોમવાર, 3 નવેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : રવિવાર, 1 ઑગસ્ટ 2021 (16:03 IST)

Haseena Dilruba- તાપસીની સાથે ઈંટીમેટ સીન કરતા સમયે નર્વસ હતા હર્ષવર્ધણ રાણે જણાવ્યુ કેવી રીતે કર્યુ શૂટ

Haseen Dilruba Trailer
આ દિવસો બૉલીવુડની ઘણી મોટી ફિલ્મોને લઈને જોરદાર ચર્ચાઓ છે. તેમજ આ વચ્ચે તાપસી પન્નૂ હર્ષવર્ધન રાણે અને વિક્રાંત મેસી સ્ટારર હસીન દિલરૂબા ચર્ચામાં આવી ગઈ છે. આ ફિલ્મ 2 જુલાઈને ઓટીટી પ્લેટફાર્મ નેટફ્લિક્સ પર રિલીજ થઈ રહી છે. તેમજ રિલીજથી પહેલા જ ફિલ્મના બોલ્ડ સીંસ જોરદાર ચર્ચામાં આવ્યા છે. તાજેતરમાં હસીન દિલરૂબામાં તાપસીની સાથે આપેલ બોલ્ડ સીંસ પર એક્ટર હર્ષવર્ધન રાણેએ પ્રતિક્રિયા આપી છે. તેણે જણાવ્યુ છે કે આવા સીંસમાં તે ખૂબ નર્વસ થઈ ગયા હતા. હર્ષએ જણાવ્યુ કે કઈ રીતે તે તેણે શૂટ કરી શકયા. 
 
આ વાત પર હતા નર્વસ 
હસીન દિલરૂબાની વાર્તા કઈક એવી છે કે તાપસીના બન્ને એક્સપર્ટની સાથે ઈંટીમેંટ સીંસ છે તેથી જે હર્ષવર્ધનની સાગ્થે તેનો સીન છે તેને ડાયરેક્ટરએ કઈક જુદા રીતે ડિજાઈન કર્યુ જેથી બન્નેની કેમિસ્ટ્રી એક્સપ્લોસિવ લાગી શકે. હર્ષવર્ધન કહે છે કે આપેલ ઈંટરવ્યૂહમાં હર્ષવર્ધન કહે છે કે "તાપસી સાફ્રી એક્ટ્રેસ છે" સીન કીક આ રીતે લખ્યુ હતું કે બન્ને વચ્ચે ખૂન સેક્સુઅલ ટેંશન છે. મને નહી લાગે કે તેમાં મને કઈક એડ કરવો જોઈએ. હુ પહેલા-પહેલા તાપસીની સાથે નજીકીને લઈને ખૂબ નર્વસ હતો પણ તે ખૂબ પ્રોફેશનલ છે. અને તેણે ખૂબ સરળ બનાવી દીધું. 
 
તાપસીને પણ ચિંતા 
તેનાથી પહેલા તાપસીએ પણ જણાવ્યુ હતી કે ફિલ્મમાં જોવાયા ઈંટીમેટ સીંસને લઈને તે ખૂબ પરેશાન હતી કારણ કે તેની ભૂમિકાને "ક્રીપી" ન સમજી લેવાય કારણકે તેના કો-સ્ટાર્સ  ખૂબ ગુડી રોલ્સમાં છે તાપસી કહે છે કે ભૂમિકાની ડિમાંડના કારણે તેને દરેક સીનમાં ઈનીશિએટિવ લેવુ પડ્યું. તેમજ હવે જોવુ છે કે ફિલ્મમાં તેનો બોલ્ડ અવતાર ફેંસને કેટલુ ઈંપ્રેસ કરી શકે છે.