ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 26 જુલાઈ 2021 (13:19 IST)

ગર્લ ગેંગની સાથે કરીના કપૂરએ કર્યુ એંજાય મલાઈકા અરોરા સાથે જોવાઈ આ સેલિબ્રીટીજ

Photo : Twitter
કરીના કપૂર તેમની ગર્લ ગેંગની સાથે હમેશા ક્વાલિટી ટાઈમ સ્પેંડ કરવી નજર આવે છે. દરેક ખાસ અવસર પર બધા એક સાથે જોડાય છે. કરીનાએ તેમના સોશિયલ મીડિયા અકાઉંટ પર ફોટા પોસ્ટ કરી છે. જેમાં તેની સાથે મલાઈકા અરોરા, અમૃતા અરોરા, મહીમ કપૂર અને મલ્લિકા ભટ્ટ છે. 
કાઉચ પર બેસીને આપ્યુ પોઝ 
ફોટામાં બધા કાઉચ પર બેસીને પોઝ આપી રહી છે. તેની સાથે કરીનાએ કેપ્શનમાં લખ્યુ- ઓકે, તમે મારી સાથે બેસી શકો છો. લુક્સની વાત કરીએ તો તેણે ગ્રે કલરનો ટૉપ અને વ્હાઈટ પેંટ પહેર્યુ છે. મલાઈકા અરોરા યેલો સ્લિપ ડ્રેસમાં છે. તેમજ તેમની બેન અમૃતા ઓવસાઈડ્જ્ટ ટી શર્ટ અને બાઈકર શાર્ટસમાં છે. 
ડિનર પર મળ્યા બધા 
એક બીજા ફોટામાં કરીના તેમની બેસ્ટ ફ્રેંડ અમૃતાની સાથે પોઝ આપી રહી છે. તેણે કેપ્શનમાં લખ્યુ0 હમેશા અને સાથે જ હાર્ટ ઈમોજી પણ પોસ્ટ કર્યુ. આ ડિનરનો આયોજન મલાઈકાના ઘરે કરાયુ હતું.