ટાઈગર શ્રાફની બેન કૃષ્ણાની લેટેસ્ટ ફોટા પર ફિદા થઈ દિશા પાટની ગ્લેમરસ લુક

Last Modified બુધવાર, 28 જુલાઈ 2021 (09:08 IST)
ટાઈગર શ્રાફની બેન કૃષ્ણા શ્રાફ એક વાર ફરી તેમના કિલર લુકથી તેમના પ્રશંસકોને ચોકાવ્યુ છે. કૃષ્ણાએ તેમના ઈંસ્ટાગ્રામ પર તેમના મેગ્જીન ફોટોશૂટથી એક નવી કિલ્ક શેયર કરી છે. જેને જોયા પછી એક્ટ્રેસ દિશા પાટની સાથે ઘણા બીજા લોકો પણ કૃષ્ણાના લુક પર ફિદા થઈ ગયા.
દિશા અને મા આયશાએ કર્યુ કમેંટ
જેમ ક કૃષ્ણાએ તેમની ફોટા પોસ્ટ કરી દિશાએ કમેંટ કર્યુ બ્યુટી દિશા તેનાથી પહેલા પણ કૃષ્ણાની મોટા ભાગની ફોટા પર શાનદાર કમેંટ કરી છે. દિશાના સિવાય કૃષ્ણાની મા આયશ શ્રાફએ વાહ લખીને તેમની દીકરી ગ્લેમરસ બ્યૂટીના વખાણ કર્યા છે.


આ પણ વાંચો :