ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 15 એપ્રિલ 2021 (21:07 IST)

"શાંતિ" બનીને હિટ થઈ હતી મંદિરા બેદીની ઉમ્રમાં ફિટનેસ આવી કે જોતા રહો "શાંતિ" બનીને હિટ થઈ હતી મંદિરા બેદી, 49ની ઉમ્રમાં ફિટનેસ આવી કે જોતા રહો

અભિનેત્રી ફૈશન ડિજાઈનર અને ટીવી પ્રેંજેટર મંદિરા બેદી 15 એપ્રિલએ તેમનો જનમદિવસે સેલિબેટ કરી રહી છે. તેમનો જન્મ વર્ષ 1972માં કોલકત્તામાં થયું. મંદિરાએ તેમની સ્કૂલિંગ મુંબઈના કેથડ્રલ એંડ જૉન 
કેનન શાળાથી કરી. ત્યારનાદ તેને મુંબઈના સેંટ જેવિયર કૉલેજથે ગ્રેજુએશનના અભ્યાસ કરી. 
 
શાંતિથી થઈ મશહૂર 
મંદિરાએ તેમના કરિયરની શરૂઆત વર્ષ 1994માં ટીવી સીરિયલ "શાંતિ" થી કરી. દૂરદર્શન પર પ્રસારિત આ સીરિયલથી મંદિરા ઘર-ઘરમાં શાંતિના નામથી મશહૂર થઈ ગઈ. પણ સીરિયલ પછી તેને આશરે તેવા 
 
જ રોલ ઑફર થવા લાગ્યા હતા. તેમની છવિથી જુદા તેણે "કયોંકિ સાસ ભી કભી બહુ થી" માં નેગેટિવ ભૂમિકા કરવું સ્વીકર કર્યો. 
 
"શાંતિ" પછી મંદિરા ફિલ્મ "દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે" માં કામ કર્યો. તેમાં તેનો નાનકડો રોલ હતો. ત્યારબાદ તેણે "બાદલ" "શાદી કા લડ્ડૂ" "ઈત્તેફાક" "સાહો" સાથે  ઘણી ફિલ્મો કરી. 
 
 પ્રેજેંટર અ ને ફેશન ડિજાઈનર
ટીવી સીરિયલની સાથે-સાથે મંદિરા વર્ષ 2003મમાં આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ હોસ્ટ કરતા જોવા મળી. તેણે ચેમ્પિયંસ લીગ અને ઈંડિયન પ્રીમિયર લીગ પણ હોસ્ટ કર્યા. 2014માં મંદિરાએ લેક્મે ફેશન વીકના 
 
સમયે ફેશન ડિજાઈનર તરીકે ડેબ્યૂ કર્યો. તેણે તેમના સાડી કલેક્શન પણ રજૂ કર્યો. 
 
કમાલની ફિટનેસ 
લુક્સની વાત કરીએ તો  "શાંતિ" માં સલવાર સૂટની સાથે ઘૂઘરાળા વાળમાં નજર આવનારી મંદિરા બેસી હવે નાના વાળ રાખે છે. તે તેમના ઘણા ઈંટરવ્યૂહમાં આ જણાવ્યુ છે કે તેણે તેમના નાના વાળના કારણથી 
 
તેણે તે રીતના રોલ નહી મળ્યા જેવા તે કરવા ઈચ્છે છે. તેને હવે વધારેપણુ નેગેટિવ ભૂમિકા મળે છે. મંદિરા છેલ્લા ઘણા વર્ષોથી તેમની ફિટનેસ પર ખૂબ મેહનત કરી રહી છે. સોશિયલ મીડિયા પર તેમની ફોટામાં તેમની ફિટનેસ જોતા જ બને છે. 49 વર્ષની ઉમ્રમાં પણ તે એકદમ રફ એંડ ટફ નજર આવે છે. 
 
પર્સનલ લાઈફ 
મંદિરા બેસી 14 ફેબ્રુઆરી 1999માં નિર્માતા નિર્દેશક રાજ કૌશલથી લગ્ન કરી.  2011માં મંદિરાએ તેમના પ્રથમ બાળકને જન્મ આપ્યુ. તેણે તેમના દીકરાનો નામ વીર રાખ્યુ. ઓક્ટોબર 2020માં તેણે ચાર વર્ષની દીકરી બેદી કૌશલને દત્તક લીધું છે.