ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 12 એપ્રિલ 2021 (21:07 IST)

Bobby Deol નો ફેશન જોઈને હેરાન થઈ ગયા સોશિયલ મીડિયા યૂજર બોલ્યા ઘરમાં કપડા નહી છે કે શું?

ધર્મેન્દ્રના નાના દીકરા બૉબી દેઓલ અત્યારે જ મુંબઈ એયરપોર્ટ પર નજર આવ્યા હતા. પણ બૉબીનો ડ્રેસિંગ સ્ટાઈલ જોઈને તેમના ફેંસ પણ સદમામાં આવી ગયા. 
બૉબીનો વીડિયો પેપરાજી એકાઉંટથી ઈંસ્ટાગ્રામ પર શેયર કરાયું છે. જેમા& બૉબી કાળા રંગની સેંડો બનિયાન પહેરેલા નજર આવી રહ્યા છે. વધેલી ખિચડી દાઢી અને માથા પર કેપ છે.  આ વીડિયો પર ઘણા યૂજર્સએ કમેંટ કર્યા છે. એકએ લખ્યુ તેને લીંબૂ આપો પહેલા. તેમજ એક યૂજર એ લખ્યુ છે કે શું ઘરમાં કપડા નહી છે.  કેટલાક યૂજર્સએ બૉબીએ માસ્ક ના પહેરવાના સવાલ ઉપાડ્યા પણ માસ્ક તેમના હાથનાં નજર આવી રહ્યું છે.