રેડ ડ્રેસમાં નિક્કી તંબોલીએ કહેર મચાવ્યુ 5 કલાકમાં મળ્યા દોઢ લાખથી વધારે લાઈક્સ

Photo : Instagram
Last Modified મંગળવાર, 13 એપ્રિલ 2021 (09:12 IST)
નિક્કી તંબોલીએ તેમના ઑફીશિયલ ઈંસ્ટાગ્રામ અકાઉંટ પર ફોટા શેયર કર્યુ છે રેડ કલરની ડ્રેસમાં રે ગજબ લાગી રહી છે. ખભાથી ખસકતી આ ડ્રેસમાં તે ખૂબ સેક્સી લાગી રહી છે. આ ફોટાને ખૂબ પસંદ કરાઈ રહ્યું છે. 5 કલાકમાં દોઢ લાખથી વધારે લાઈક્સ મળ્યા છે. ફોટા પસંદ કરનારને જાન કુમાર સાનૂ પણ છે. જેનાથી નિક્કીની બિગ બૉસમાં દોસ્તી ખૂબ પસંદ કરાઈ રહી હતી.
નિક્કી હમેશા સોશિયલ મીડિયા પર તેમની ફોટા પોસ્ટ કરતી રહે છે. અને તેમનો આ અંદાજ ફેંસને ખૂબ પસંદ આવે છે.
બિગ બૉસ શો ભલે જ નિક્કી નહી જીતી પણ આ શો માં ખૂબ પસંદ કરાઈ અને શોની હૉટેસ્ટ પ્રતિયોગી હતી.આ પણ વાંચો :