મંગળવાર, 31 જાન્યુઆરી 2023
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated: સોમવાર, 26 એપ્રિલ 2021 (11:41 IST)

ઈમરાન હાશમીના "લૂટ ગએ" એ બનાવ્યો રેકાર્ડ 60 દિવસમાં 500 મિલિયન વ્યૂજ

ઈમરાન હાશનીનો કરિયર ફરી તીવ્રતા પકડી રહ્યો છે. કેટલીક સારી ફિલ્મો તેને સાઈન કરી છે. ટાઈગર 3માં તે સલમાન ખાનની સામે વિલેનગિરી કરતા નજર આવશે. આ વચ્ચે તેના પર ફિલ્માયુ એક ગીતે "લૂટ 
ગએ" એ યૂ-ટ્યૂબ પર ધૂમ મચાવી નાખી છે.  60 દિવસોમાં ગીતને 500 મિલિયન વ્યૂજ મળ્યા છે જે કે એક રેકાર્ડ છે. 
 
ઈમરાન હાશમીએ ઈંસ્ટાગ્રામ પર લખ્યુ છે કે આ ગીતથી જોડી ગર્વ અને સમ્માન અનુભવી રહ્યા છે. આ પ્રથમ ફાસ્ટેસ્ટ ઈંડિયન સાંગ છે. જેને આટલા ઓછા સમમાં આટલી મોટી ઉપલ્બ્ધિ મેળવી છે. 
આ ગીતક યૂ-ટ્યૂબ પા જ નહી પણ ઈંસ્ટા રીલ પર પણ ખૂબ ચાલી રહ્યો છે. આ ગીતમાં ઈમરાન તેમના પ્યારને બચાવવા માટે બધી કોશિશ કરે છે. પણ અસફળ રહે છે. ઈમરાનની સાથે આ ગીતમાં યુક્તિ થરેજા 
જોવાઈ છે. લોકોના દિલ આ જોડીએ જીતી લીધું છે.  
ટી-સીરીજબા બેનર તળે રિલીજ થયુ આ ગીત તીવ્રતાથી જોવાયુ અને પસંદ કરાઈ રહ્યુ છે. અત્યારે આ લોકોની પ્રથમ પસંદ બનેલુ છે. 
આ ગીતને વિનય સપ્રુ અને રાધિકા રાવએ ડાયરેક્ટ કર્યુ છે. જુબિન નૌટિયાલએ આ ગીતને આવાજ આપી છે. તનિષ્કા બાગચીનો સંગીત છે અને મનોજ મુંતશિરના બોલ છે.