1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By

ચર્ચામાં કાર્તિક આર્યનનો ઈંસ્ટાગ્રામ પોસ્ટ કેપ્શમાં લખ્યુ પબ્લિકમાં આવું ન કરો

kartik aryan corona positive
બૉલીવુડ અભિનેતા કાર્તિક આર્યન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને ફેંસ માટે તેમના ફોટા અને વીડિયો શેયર કરતા રહે છે. કાર્તિક આર્યન તેમના ફોટા- વીડિયોજની સાથે જ તેમના કેપ્શન માટે પણ ચર્ચામાં રહે છે. આ વચ્ચે કાર્તિકના એક નવુ પોસ્ટ સામે આવ્યો છે. 
શું છે કાર્તિક આર્યનનો પોસ્ટ 
કાર્તિક આર્યનએ તાજેતરમાં એક ફોટા સોશિયલ મીડિયા પર શેયર કર્યુ છે. આ ફોટામાં કાર્તિક આર્યનએ માસ્ક પહેર્યુ છે પણ તેમના હાથથી તેને નીચે પણ કર્યુ છે. હવે કોરોનાકાળમાં માસ્ક પહેરવું ખૂબ જરૂરી છે તેથી કાર્તિકએ તેમના પોસ્ટના કેપ્શનમાં લખ્યુ તેને પબ્લિક્ના વચ્ચે ટ્રાય ન કરવું. તેમના કેપ્શનની સાથે કાર્તિકના #MaskHaoZaroori ઉપયોગ કર્યુ છે.