ગુરુવાર, 21 ઑગસ્ટ 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 18 ઑગસ્ટ 2021 (07:42 IST)

કરીના કપૂરે વેકેશનના બોલ્ડ ફોટો કર્યા શેયર, બિકની ફોટો બોલ્ડ અંદાજ જોઈ ફેંસ થયા ક્રેઝી

KAREENA KApOOR
બૉલીવુડની બેબો એટ્લે કે એક્ટ્રેસ કરીના કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે તેમના ફેંસના વચ્ચે ચર્ચામાં રહેવા માટે હમેશા રોચક પોસ્ટ શેયર કરતી જોવાય છે. તેમજ તાજેતરમાં કરીના કેટલાક 
એવા જ કારણોથી ચર્ચામાં આવી ગઈ છે. તેણે પોતાના વેકેશન દરમિયાન બોલ્ડ ફોટા શેયર કર્યા છે. આ ફોટામાં કરીના બિકનીમાં ઇઝલિંગ પોઝ આપતી જોવાઈ રહી છે. 
ફેંસ થયા ક્રેઝી 
કરીના કપૂર આ દિવસો માલદીવ્સમાં વેકેશન માણી રહી છે. તે પતિ સૈફ અલી ખાનના અવસરે માલદીવ્સ પહોંચી હતી. તેમજ આ વેકેશનના દરમિયાન તેણે તેમના ઈંસ્ટાગ્રામ સ્ટોરી પર એક ફોટા શેયર કરી છે. જેમાં તે બ્લેક બિકનીમાં જોવાઈ રહી છે. આ ફોટામાં કરીના ની નજર કેઝી કરતી જોવાઈ રહી છે.