ગુરુવાર, 21 ઑગસ્ટ 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 16 ઑગસ્ટ 2021 (09:33 IST)

Saif Ali Khan Birthday: - પરફેક્ટ ફેમિલી મેન છે સૈફ અલી ખાન જુઓ કરીનાથી લઈને સારા સાથે ફોટા

Saif Ali Khan Birthday
સૈફ અલી ખાન 16 ઑગસ્ટને 51 વર્ષના થઈ ગયા છે. ફિલ્મોમાં સૈફ અલી ખાનએ જુદા-જુદા ભૂમિકા ભજવી. રિયલ લાઈફમાં તે પણ એક પરફેક્ટ ફેમિલી મેન છે. ચાર બાળકોન અપિતા સૈફ હમેશા પરિવારની સાથે સમય પસાર કરતા જોવાય છે. ચાલો જોઈએ તેની કેટલીક ખાસ ફોટા.  
બીજા દીકરા જેહના જન્મ પછી કરીના કપૂરએ આ ફોટા શેયર કરી હતી જેમં સૈફ બન્ને બાળકોની સાથે છે. 
કરીના અને તેની નનદ સોહા અલી ખાન નાવચ્ચે ખૂબ સારી બૉંડિંગ છે બન્ને પરિવારની  સાથે તે રજાઓ માળે છે.