સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 15 ઑગસ્ટ 2021 (12:18 IST)

ઈંસ્ટાગ્રામ પર જોવાયુ જાહ્નવી કપૂરનો દેશી અવતાર તમને કેવી લાગી આ ફોટા

Photo : Instagram
જાહ્નવી કપૂર ઈંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે અને તેમના ફોટા વીડિયો શેયર કરતી રહે છે. તેથી જાહ્નવીએ એક વાર ફરી તેમના ફોટોશૂટ શેયર કર્યા છે. 
જાહ્નવી કપૂરનો લેટેસ્ટ ફોટોશૂટમાં દેશી અવતાર જોવાઈ રહ્યુ છે. ફોટામાં જાહ્નવી ખૂબ સુંદર જોવાઈ રહી છે. 
થોડા જ સમયમાં જાહ્નવીની આ ફોટા પર લાખો લાઈક્સ આવી ગયા છે/ જ્યારે હજારો ફેંસ કમેટ કરી છે. 
જણાવીએ કે જાહ્નવી કપૂરના ઈંસ્ટાગ્રામ પર 12.3 મિલિયન ફોલોઅર્સ છે જ્યારે તે પોતે 638 લોકોને ફોલો કરે છે.