શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 15 જૂન 2021 (13:40 IST)

વ્હાઈટ ડ્રેસમાં જાહ્નવી કપૂરએ મચાવ્યુ કહેર હૉટ ફોટા વાયરલ

બૉલીવુડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરએ તેમની ડેબ્યૂ ફિલ્મથી જોરદાર લોકપ્રિયતા મેળવી છે. જાહ્નવી તેમની એક્ટિંગની સાથે-સાથે ફેશન સેંસ માટે પણ ઓળખાય છે. તેમજ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે 
અને ફેંસ તાજેતરમાં જાહ્નવી કપૂરએ તેમની કેટલીક ફોટા શેયર કરી છે. આ ફોટામાં તે ઑફ વ્હાઈટ ડ્રેસમાં પોઝ આપતી નજર આવી રહી છે. જાહ્નવીનો આ અંદાજ ફેંસને ખૂબ પસંદ આવી રહ્યો છે. 
ફોટામાં જાહ્નવી ખુલ્લા વાળ અને મિનિમલ મેકઅપમાં સુંદર લાગી રહી છે. આ ફોટાની સાથે જાહ્નવીએ કેપ્શનમાં લખ્યુ અને "અને જે લોકો નાચતા જોવાયા તેણે તે ગાંડા સમજ્યુ જે સંગીત નથી સાંભળી શકતા 
હતા"
જાહ્નવી કપૂરએ તેમના ફોટોશૂટના કારણે હમેશા ચર્ચામાં રહે છે. તે ફેંસની સાથે બિકની ફોટા પણ શેયર કરતી રહે છે.