ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 7 જૂન 2021 (16:34 IST)

જાહ્નવી કપૂરના દેશી અવતારએ ફેંસને બનાવ્યો દીવાનો ગ્લેમરસ ફોટા થઈ વાયરલ

Photo : Instagram
એકટ્રેસ જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે તેમના ફેંસની સાથે દરરોજ રોચક પોસ્ટ કરતા જોવાય છે. તેમજ તાજેતરમાં તે કઈક એવા જ કારણોથી ચર્ચામાં આવી ગઈ છે. જાહ્નનવી કપૂર તેમના સોશલ અકાઉંટ પર લેટેસ્ટ ફોટોશૂટની ફોટા શેયર કરે છે. આ ફોટામાં જાહ્નવી દેશી અવતારમાં જોવાઈ રહી છે. જાહ્નવી કપૂરનો આ અંદાજ ફેંસને દીવાનો બનાવી રહ્યુ છે. આ ફોટામાં તે લહંગો પહેરીને ગ્લેમરસ પોઝ આપતા જોવાઈ રહી છે. 
લહંગામાં કરાવાયો ફોટોશૂટ 
જાહ્નવી કપૂરએ તેમના ઈંસ્ટાગ્રામ અકાઉંટ પર લેટેસ્ટ લહંગા ફોટોશૂટની ફોટા શેયર કરી છે.  આ ફોટામાં તે ગોલ્ડન રંગનો લહંગો પહેરી નજર આવી રહી છે. તેની સાથે તેણે ચુન્ની નથી લીધી છે પણ ખૂબ હેવી જ્લેલરી પહેરી જોવાઈ રહી છે. તેણે એક હાથમાં ડિજાઈનગર કડું પહેર્યુ છે તો તેમજ ગળામાં સ્ટોનસથી જડેલું સુંદર નેકલેસ પહેરી જોવાઈ રહી છે. તેમજ આ ફોટોશૂટના માટે તેણે એક વધુ લહંગો પહેર્યુ છે જે 
ઑફ વ્હાઈટ રંગનો છે. આ સ્લિટ લહંગાની સાથે જાહ્નવી લેદર બૂટ પહેરી જોવાઈ રહી છે. અહીં જુઓ જાહ્નવીએ શેયર કરેઅ પોસ્ટ ફેંસને પસંદ આવ્યુ આ અંદાજ જાહ્નવીનો આ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે. બધાને એક્ટ્રેસનો આ અંદાજ ખૂબ પસંદ આવી રહ્યુ છે. આ પોસ્ટ પર તેણે ફેંસની તાબડતોડ પ્રતિક્રિયા મળી રહી છે. તેમજ ફેંસના સાથે-સાથે ઘણા સેલિબ્રીટીજએ પણ તેના વખાણ કરી છે. અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી નંદાએ પણ જાહ્નવીના ફોટોશૂટ પર હાર્ટ ઈમોજી કમેંટ કરતા પોસ્ટ કર્યુ છે.