શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 15 એપ્રિલ 2021 (21:35 IST)

ગ્રીન કલરની બિકનીમાં જાહ્નવી કપૂરએ મચાવ્યુ કહેર હૉટ ફોટા વાયરલ

બૉલીવુડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર તેમના મિત્રો સાથે માલદીવમાં વેકેશન ઈંજાય કરી રહી છે. અહીંથી તે સતત તેમની ફોટા શેયર કરી રહી છે.
એક વાર ફરીથી જાહ્નવી કપૂરએ આ વેકેશનની ફોટ શેયર કરી છે. ફોટામાં જાહ્નવી ગ્રીન રંગમી બિકનીમાં પોજ આપતી નજર આવી રહી છે. આ  ફોટાની સાથે જાહ્નવીએ કેપ્શ આપ્યુ "આઈલેંડ ગર્લ"