ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 1 જુલાઈ 2021 (13:23 IST)

વર્કઆઉટના દરમિયાન જાહ્નવી કપૂરએ ખેંચી બેન ખુશીની ટાંગ વીડિયોમાં જુઓ આગળ શું થયું?

Photo : Instagram
જાહ્નવી કપૂર અને તેની બેન ખુશી કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બન્ને બેન જિમમાં નજર આવી રહી છે. પણ ખાસ વાત આ છે કે આ બન્ને અહી વર્કઆઉટ નહી પણ મસ્તીના મૂડમાં એક બીજાથી ફાઈટ કરતી જોવાઈ રહી છે. બન્નેને જોઈને લાગી રહ્યુ છે કે બન્ને જરાય પણ વર્કઆઉટના મૂડમાં નથી. આ વીડિયોને જાહ્નવીએ તેમના ઈંસ્ટાગ્રામ  સ્ટોરી શેયર કરી છે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Janhvi Kapoor