સોમવાર, 7 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લેટેસ્ટ સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 22 એપ્રિલ 2022 (12:20 IST)

#Boycott malabar Gold - અક્ષય તૃતીયાના વિજ્ઞાપનમાં વગર ચાંદલા જોવાઈ કરીના કપૂર થઈ ટ્રોલ બિંદી નહી તો બિજનેસ નહી

#Boycott malabar Gold એકટ્રેસ કરીના કપૂર ખાન (Kareena kapoor Khan) માલાબાર ગોલ્ડ (Malabar Gold Jewellary) ના એડને લઈને ટ્રોલર્સના નિશાના પર આવી છે. હકીકતમાં એક્ટ્રેસ અક્ષય તૃતીયાના અવસરે લાંચ થયેલ વિજ્ઞાપનમાં વગર ચાંદલા જોવાઈ જે લોકોને ન ભાવ્યુ. હવે તેને લઈને લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.