સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 22 એપ્રિલ 2022 (12:13 IST)

chhatishgarh Accident- દુર્ઘટનાગ્રસ્ત કારમાં લાગી આગ! એકજ પરિવારના 5 લોકોની બળીને મોત

છત્તીસગઢના રાજનાંદગામ જેલમાં દુખદ દુર્ઘટનામાં એક જ પરિવારના 5 લોકોની મોત થઈ ગઈ છે. ગુરૂવારે મોડી રાત્રે રાજનાંદગામ ખેરાગઢ રોડ પર ઠેલકાડીટ થાનાના અતર્ગત ગ્રામ સિંગાપુર ગોપાલપુર ગામની પાસે દુર્ઘટના થઈ. દુર્ઘટનામાં કારમા% આગ લાગવાથી 5 લોકોની બળીને મોત થઈ ગઈ. પોલીસ અને ફોરેંસિક ટીમ ઘટનાની તપાસ કરી રહી છે. જાણકારી મુજબ ખૈરાગઢ નિવાસે સુબાસ કોચર તેમની પત્ની અને ત્રણ દીકરીઓ બાલોદથી રાત્રે 12 કાગ્યે લગ્નના કાર્યક્રમથી ખેરાગઢ પરત આવી રહ્યા હતા. ત્યારે પરત ફરતા 2 વાગ્યે સિંગાપુર ગણેશ મંદિરની પાસે પુલમાં કાર દુર્ઘટનાગ્રસ્ત થયુ.