રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 22 એપ્રિલ 2022 (08:25 IST)

J&Kના ભઠિંડીમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, અત્યાર સુધીમાં 4 આતંકવાદીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરમાં 4 આતંકવાદી ઠાર- સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે
જમ્મુના ભથિંડી વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

બંને તરફથી થયેલા ગોળીબારમાં સુરક્ષાદળનો એક જવાન શહીદ થયો છે. જ્યારે 4 આતંકવાદીઓ માર્યા ગયા છે. છેલ્લા 24 કલાકથી આ લડાઈ ચાલી રહી છે.