શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 21 એપ્રિલ 2022 (15:01 IST)

Drugs seized- ગુજરાતમાં ઝડપાયું 2500 કરોડનું ડ્રગ્સ

drugs
ATS અને DRIના સંયુક્ત ઓપરેશનમાં કંડલા પોર્ટ પરથી 2500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે.
 
અહેવાલ અનુસાર કચ્છના કંડલા પોર્ટ પરથી 250 કિલો જેટલો હેરોઈનનો જથ્થો ઝડપાયો છે. આ ડ્રગ્સની ડિલિવરી અફઘાનિસ્તાનથી કરવામાં આવી હતી. સંયુક્ત ઓપરેશનમાં પકડાયેલ ડ્રગ્સનું અંદાજિત મૂલ્ય 2 હજાર 500 કરોડનું અનુમાન છે.