ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 21 એપ્રિલ 2022 (11:39 IST)

Shocking Video- મહિલા બેહોશ થઈને ટ્રેનની નીચે પડી ગઈ પછી જે થયુ એ ચોંકાવનાર..

દિલ દુભાવતી આ ઘટના અર્જેટીના (Argentina) ના બ્યૂનસ આયર્સમાં 29 માર્ચને થઈ. જેનો વીડિયો હવે ઈંટરનેટ પર વાયરલ થઈ ગયો છે. વીડિયો ક્લિપમાં મહિલાને ચાલતી ટ્રેનનીની નીચે પડી જાય છે.