0
ચીનના લિયાઓનિંગમાં થઈ દર્દનાક દુર્ઘટના, રેસ્ટોરેંટમાં આગ લાગવાથી 22 ના મોત, 3 લોકો ઘાયલ
મંગળવાર,એપ્રિલ 29, 2025
0
1
સોમવારે નાઇજીરીયાના ઉત્તરપૂર્વીય બોર્નો રાજ્યમાં બે વાહનોમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 26 લોકો માર્યા ગયા.
1
2
પહલગામમાં ચરમપથી હુમલાને પગલે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ પ્રવર્તે છે, ત્યારે ભારતના માહિતી અને પ્રસારણ મંત્રાલયે ભારતીય ન્યૂઝ ચૅનલો અને સમાચાર સંસ્થા માટે માર્ગદર્શિકા બહાર પાડી છે.
2
3
પહલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન જઈ રહેલી નદીઓનુ પાણી રોકવાનો નિર્ણય લીધો છે. જેનાથી પાકિસ્તાને સખત રૂખ અપનાવ્યુ છે અને પાકિસ્તાન પીએમ શહબાજ શરીફે મોટી વાત કરી દીધી.. જાણો શુ કહ્યુ...
3
4
પાકિસ્તાન સ્થિત ક્વેટાનાં માર્ગેટ વિસ્તારમાં પાકિસ્તાની સેનાની ગાડી પર રીમોટ કંટ્રોલ્ડ IED બ્લાસ્ટ થયો. બલૂચ લિબરેશન આર્મીએ જવાબદારી લીધી
4
5
પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય આપે છે, તાલીમ આપે છે અને પછી આતંક ફેલાવે છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે પોતે આ વાત સ્વીકારી છે. ખ્વાજા આસિફના આ નિવેદનથી પાકિસ્તાનનું સત્ય દુનિયા સમક્ષ આવ્યું છે.
5
6
ગાઝા પટ્ટીમાં ગુરુવારે ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા 50 પેલેસ્ટાઈનવાસીઓ માર્યા ગયા છે.
6
7
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં રશિયાને મોટો ફટકો પડ્યો છે. રશિયાની રાજધાની મોસ્કોમાં એક કારમાં વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં એક રશિયન લશ્કરી અધિકારીનું મોત થયું છે.
7
8
Pahalgam Terror Attack: પહેલગામ આતંકી હુમલા બાદ દુનિયાભરના નેતાઓએ ભારત સાથે એકતા દર્શાવી છે. બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઋષિ સુનકે કહ્યું કે પીડિતોની વેદના જોઈને અમારું હૃદય તૂટી ગયું છે. અમે ભારત સાથે ઉભા છીએ
8
9
પહેલગામ આતંકવાદી હુમલા બાદ, ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી છે અને રાજદ્વારી સંબંધોને ડાઉનગ્રેડ કરવા સહિત અન્ય કડક પગલાં લીધાં છે. સિંધુ જળ સંધિ સ્થગિત થવાથી પાકિસ્તાનમાં પાણી, ખાદ્ય અને ઉર્જા સંકટ વધી શકે છે.
9
10
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 28 ભારતીય પર્યટકોની બર્બર હત્યા પછી પાકિસ્તાન તરફથી ભડકાઉ નિવેદનબાજી સામે આવી છે. આ હુમલાની જવાબદારી લઈ ચુકેલા આતંકવાદી સંગઠન TRF ની પાછળ પાકિસ્તાની આતંક નેટવર્કનો હાથ બતાવાય રહ્યો છે
10
11
યુએસના ઓર્લાન્ડો ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સોમવારે અરાજકતા ફેલાઈ ગઈ હતી જ્યારે ડેલ્ટા એરલાઈન્સની ફ્લાઈટ એટલાન્ટા જઈ રહી હતી તેમાં અચાનક આગ લાગી ગઈ હતી
11
12
ઈસાઈઓના સૌથી મોટા ઘાર્મિક ગુરૂ પોપ ફ્રાંસિસનુ નિધન થઈ ગયુ છે. પોપ ફ્રાનિસ અનેક દિવસોથી બીમાર હતા
12
13
ભૂકંપના જોરદાર આંચકાથી આજે ફરી ધરતી ધ્રૂજી ઉઠી હતી. સવારે 1 વાગ્યાથી સવારે 6 વાગ્યાની વચ્ચે 5 દેશોએ ભૂકંપ અને જોરદાર આંચકા અનુભવ્યા હતા
13
14
યુક્રેની રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ આરોપ લગાવ્યો છે કે રશિયા 'યુદ્ધવિરામનો દેખાડો' કરી રહ્યું છે અને તેણે યુક્રેનના કેટલાક વિસ્તારોમાં સૈન્ય કાર્યવાહી યથાવત રાખી છે.
14
15
કોંગોમાં એક ગંભીર બોટ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 148 થઈ ગયો છે, જ્યારે 100થી વધુ લોકો લાપતા છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે 500 મુસાફરોને લઈ જતી લાકડાની મોટી બોટમાં આગ લાગી
15
16
ફ્લોરિડા યુનિવર્સિટીમાં ગોળીબારઃ ફ્લોરિડા યુનિવર્સિટીમાં ગોળીબારની ઘટના બની હતી. ગોળીબારમાં બે લોકોના મોત થયા છે અને પાંચની હાલત ગંભીર છે. પોલીસે એક શકમંદની અટકાયત કરી છે
16
17
વહેલી સવારે ભૂકંપના આંચકાથી ધરતી ફરી ધ્રૂજી ઉઠી હતી. આજે સવારે મ્યાનમાર અને ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મ્યાનમારમાં સવારે 3 વાગે રિક્ટર સ્કેલ પર 3.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
17
18
પાકિસ્તાન સેના પ્રમુખ અસીમ મુનીરે કાશ્મીરને ગળાની નસ બતાવી અને બે રાષ્ટ્ર સિદ્ધાંતનુ સમર્થન કર્યુ, તેમણે આ નિવેદન ઈસ્લામાબાદમાં આયોજીત એક કાર્યક્રમ દરમિયાન આપ્યુ છે.
18
19
ચીને 85 હજારથી વધુ ભારતીય નાગરિકોને વીઝા આપ્યો છે. ચીને આની સાથે જોડાયેલા નિયમોને પણ સરળ બનાવ્યા છે. ચીનના આ પગલાથી બંને દેશો વચ્ચે સંબંધો સારા કરવાની દિશામાં મહત્વના પગલા રૂપે જોવામા આવી રહ્યુ છે.
19