સંબંધિત સમાચાર
- પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં મોટો હવાઈ હુમલો કર્યો, કાબુલ અને કંધાર સહિત અનેક શહેરોને નિશાન બનાવ્યા
- બાળકોના મોતનો લઈશુ બદલો... યુદ્ધ કઈ દિશામાં જશે ઈરાનનાં સુપ્રીમ લીડરે આપ્યા 5 સંકેત
- પાકિસ્તાનમાં અફઘાન સરહદ નજીક વિસ્ફોટ અને મોર્ટાર હુમલામાં એક પરિવારના પાંચ સભ્યોના મોત
- ઈરાનના રાષ્ટ્રપતિ પેજેશકિયને યુદ્ધ ખતમ કરવાની મુકી 3 શરત, અહી જુઓ લિસ્ટ
- હોર્મુઝ બન્યું પાતાળલોક : 10 દિવસમાં 14 જહાજો પર થયો હુમલો, કેટલાક રિમોટ કંટ્રોલ દ્વારા તો કેટલાક મિસાઇલો દ્વારા
તેહરાનમાં વિરોધીઓ પર મોટો હુમલો, આઝાદી સ્ક્વેર પાસે અંધાધૂંધી; ઈરાન હચમચી ગયું
ઈરાનની રાજધાની તેહરાન આજે ફરી એક પ્રચંડ વિસ્ફોટથી હચમચી ઉઠી. ઈરાની સરકારી ટેલિવિઝન અનુસાર, શહેરના મધ્યમાં આવેલા આઝાદી સ્ક્વેર પાસે આ વિસ્ફોટ થયો હતો, જ્યાં મોટી સંખ્યામાં વિરોધીઓ એકઠા થયા હતા.
આ વિરોધીઓ અમેરિકા અને ઇઝરાયલ વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે એક શક્તિશાળી વિસ્ફોટ થયો. વિસ્ફોટ પછી બધે ધુમાડો ફેલાઈ ગયો. અહેવાલો અનુસાર, તે સમયે હજારો લોકો ત્યાં એકઠા થયા હતા. એવું જાણવા મળ્યું હતું કે મોજતબા ખામેની મુલાકાત લે તેવી અપેક્ષા છે.
