1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. Gujarati Jokes

ગુજરાતી જોક્સ - ટીચર અને ચંપુ

jokes
ટીચર: "ચંપુ, એવી કઈ વસ્તુ છે જે પાણીમાં પડે તો પણ ભીની નથી થતી?"
ચંપુ: "સાહેબ, પડછાયો!"
ટીચર: "શાબાશ! અને એવી કઈ વસ્તુ છે જે ખાવાથી પેટ નથી ભરાતું?"
ચંપુ: "સાહેબ, તમારો ઠપકો!"
 
આગળનો લેખ
ગુજરાતી જોક્સ - પત્નીની લોટરી