1. મનોરંજન
  2. જોક્સ
  3. સંતા-બંતા
  4. Gujarati Jokes

ગુજરાતી જોક્સ - પત્નીની લોટરી

gujarati jokes
gujarati jokes



પત્ની: "સાંભળો છો, જો મને લોટરી લાગે તો તમે શું કરો?"
પતિ: "અડધા પૈસા લઈને હું દુનિયા ફરવા નીકળી જાઉં."
પત્ની: "અને જો ૧૦૦ રૂપિયા જ લાગે તો?"
પતિ: "તો તને બસ સ્ટેન્ડ સુધી મૂકી આવું!
 
આગળનો લેખ
ગુજરાતી જોક્સ - કેટલી સેકન્ડ