ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 31 ઑક્ટોબર 2024 (14:30 IST)

દિવાળીના મજેદાર જોક્સ

1. કાકા અને કાકી પરદેશ જવા માટે ઍરપોર્ટ પહોંચ્યા. ત્યાં કાકી બોલ્યાં :
‘આપણે ફ્રિજ હાથે  લઈ લીધું હોત તો સારું હતું….’
કાકા પૂછે છે : ‘કાં ?’
કાકી કહે છે : ‘આપણા પાસપોર્ટ ને ટિકિટ ઈ ફ્રિજ પર જ રહી  ગ્યાં છે.’
 
2. પત્નીએ પતિનો મોબાઈલ ચેક કર્યો 
અને તેની સામે જોઈને પૂછ્યું
- આ છગન હલવાઈ કેમ પૂછે છે 
 
કે તમે ખાધું કે નહીં?
 
3. દુકાનદાર- બહેન, તમે દુકાને આવો, 
દાગીના જુઓ પણ 
તમે કેમ કંઈ ખરીદતા નથી?
 
ગ્રાહક- હંમેશા લઉ છુ 
પણ તમે ધ્યાન આપતા ન
 
 
4  . એક મહિલા !!!!!!!! ખબર છે હું 20 વર્ષથી માં નહોતી  બની 
 
સાચે !! તમે શુ ઉપાયો કર્યા, તમારા ઘરમાં સોનુનો જન્મ કેવી રીતે થયો 
 
મારા પિતાજીએ મારા લગ્ન કર્યા પછી 1 વર્ષ પછી મને સોનું થઈ ગયો !!!!