ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
0

Top 10 Jokes - વર્ષ 2024 માં તમને ખૂબ હસાવશે આ જોક્સ

ગુરુવાર,ડિસેમ્બર 28, 2023
0
1
પહેલીવાર કોઈ ચાઈનાની વસ્તુ 100% ગારંટીની સાથે આવી છે
1
2
ચિન્ટુ- ઝઘડતી વખતે પત્નીનું મન કેવી રીતે વાળવું તે તમે જાણો છો? પિન્ટુ - ના, તમે કહો.
2
3

Jokes- મજેદાર જોક્સ

સોમવાર,જુલાઈ 19, 2021
Jokes- મજેદાર જોક્સ
3
4
પતિ-પત્નીનો આ જોક્સ તમારિં દિવસ બનાવી નાખશે-ઑફર મિક્સર પર છે
4
4
5

સમોસા ખાવાથી શાન વધે

મંગળવાર,એપ્રિલ 9, 2019
સમોસા ખાવાથી શાન વધે
5
6

ગુજરાતી જોક્સ - લગ્નના કાર્ડ

મંગળવાર,ડિસેમ્બર 11, 2018
છોકરી- મે તને લગ્નના કાર્ડ મોકલ્યો હતો
6
7

ગુજરાતી જોક્સ- મસ્ત ગુજરાતી

ગુરુવાર,સપ્ટેમ્બર 20, 2018
એક ગુજરાતી માણસ- ભાઈ મને એક રૂપિયાનો પેટ્રોલ નાખી દો. પેટ્રોલ પંપ કર્મચારી- ભાઈ આટલું પેટ્રોલ નખાવીને ક્યાં જવું છે.
7
8

ગુજરાતી જોક્સ- બધુ જ કામ કરે છે

સોમવાર,સપ્ટેમ્બર 10, 2018
જમાઇ 15 દિવસથી સાસરીમાં આવીને રહેતા હતા. . . સાસુ: જમાઇરાજા તમે પાછા ક્યારે જવાના છો?
8
8
9

Gujarati Jokes - તને ક્યા બેસાડુ ?

બુધવાર,ઑગસ્ટ 9, 2017
સંતા ત્રણ મિત્રોને બાઈક પર બેસાડીને જઈ રહ્યો હતો ટ્રાફિક પોલીસે તેમને રોક્યા. સંતા ગુસ્સે થઈને - પહેલા જ ત્રણ બેસ્યા છે, હવે તને ક્યા માથા પર બેસાડુ ?
9
10

ગુજરાતી જોક્સ - દહેજ ....

સોમવાર,સપ્ટેમ્બર 28, 2015
આજે ટીચરે કક્ષામાં પૂછ્યું દહેજ શું છે ?
10
11

ગુજરાતી જોક્સ - કિક

મંગળવાર,ઑગસ્ટ 12, 2014
'કિક' જોયા પછી .. સ્ટુડેંટ (ટીચરને) મારી અટેડેંસ વિશે વધુ ન વિચારો.. . . . . . . હુ કોલેજમાં આવુ છુ. લેક્ચરમાં નહી.
11
12
એકવાર 300 સરદારજી શિપમાં ટ્રાવેલ કરી રહ્યા હતા. પણ બધા ડૂબી ગયા .... કેવી રીતે ?? નથીંગ સીરિયસ શિપ વચ્ચે અટકી પડી તો બધા ધક્કો મારવા નીચે ઉતરી પડ્યા
12
13

જોક્સ - ટમાટર ખાવ

શુક્રવાર,માર્ચ 8, 2013
એક દિવસ એક ભિખારી સંતા પાસે આવ્યો - ભગવાનના નામે કશુક આપો બાબા સંતા - ટમાટર ખાવ ભિખારી - ભગવાનને નામે કંઈક તો આપી દે બાબા સંતા - ટમાટર ખાવ ભિખારીને લાગ્યુ આને ગુજરાતી બોલતા નથી આવડતુ.. લાવ ને જે મળે તે જ લઈ લઉ.. સંતા - ઠીક છે બાબા ટમાટર જ આપી દો ...
13
14

જોક્સ

શુક્રવાર,માર્ચ 1, 2013
આખી રાત છગનને મચ્છરોએ સૂવા ન દીધો. આથી સંતા ખૂબ ચિડાય ગયો. તેણે ઝેર પીતા કહ્યુ - નાલાયકો.. હવે તમે કોઈ નહી બચો
14
15

અનુભવ

શનિવાર,ફેબ્રુઆરી 11, 2012
બંતાએ પોતાને મોટી કંપની ખોલી અને વર્કરોની નિમણૂક કરવા માટે એક જાહેરાત કાઢી જેમા લખ્યુ હતુ કે -સ્માર્ટ લોકોની જરૂર છે, જેની વય 21 થી 35 વર્ષની હોય, કામ ખૂબ જ મહત્વનુ હોવાથી 30 વર્ષનો અનુભવ જરૂરી છે
15
16

મેડિકલની છોકરીઓ

શનિવાર,ફેબ્રુઆરી 11, 2012
સંતા - જો હુ આ નારિયેળના ઝાડ પર ચઢી જઉં તો મને એંજિનિયરિંગ કોલેજની છોકરીઓ દેખાય જશે. બંતા - અને ચઢીને... ઝાડ છોડી દઈશ તો મેડિકલ કોલેજની પણ દેખાય જશે.
16
17

લગ્નની વર્ષગાંઠ

શનિવાર,ફેબ્રુઆરી 11, 2012
સંતા (બંતા અને તેની પત્નીને)- તમે બંને પાછલી બે મિનિટથી મૌન, ગરદન નીચે કરીને કેમ ઉભા છો? શું આજે કંઈક ખાસ છે? બંતા- હા અમે અમારી લગ્નની વર્ષગાઠ ઉજવી રહ્યાં છીએ.
17
18

ફ્રેશ માલ

શનિવાર,ફેબ્રુઆરી 11, 2012
સંતા - યાર સંતા, તુ વિદેશી ચેનલ જ કેમ જોવાનુ પસંદ કરે છે ? બંતા - અરે યાર, તુ જાણતો નથી કે તેમા દરેક સમયે ફ્રેશ માલ જોવા મળે છે.
18
19

અંતિમ ઈચ્છા

શનિવાર,ફેબ્રુઆરી 11, 2012
જજ - ફાંસીના માંચડે ચઢતા પહેલા બોલ તારી અંતિમ ઈચ્છા શુ છે ? સંતા - મારા પગ ઉપર અને માથુ નીચે કરીને મને ફાંસી આપવામાં આવે
19