રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. સંતા-બંતા
Written By
Last Modified: સોમવાર, 28 સપ્ટેમ્બર 2015 (16:15 IST)

ગુજરાતી જોક્સ - દહેજ ....

આજે ટીચરે કક્ષામાં પૂછ્યું 
 
દહેજ શું છે ? 
 
જવાબ સાંભળો- જ્યારે કે છોકરો એક છોકરીને જીવનભર ઝીલવા તૈયાર 
 
થઈ જાય તો એના બદલે આપતી પ્રોત્સાહિત રાશિને દહેજ કહેવાય છે....