ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. સંતા-બંતા
Written By
Last Modified: બુધવાર, 28 ડિસેમ્બર 2022 (11:10 IST)

ગુજરાતી જોકસ- પત્નીનું મન કેવી રીતે વાળવું

ચિન્ટુ- ઝઘડતી વખતે પત્નીનું મન કેવી રીતે વાળવું તે તમે જાણો છો?
પિન્ટુ - ના, તમે કહો.
ચિન્ટુ- બસ આટલું કહો- 'તમે સુંદર છો તો કંઈક પણ કહેશો...?' તે 100% કામ કરે છે...!