સોમવાર, 15 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : ગુરુવાર, 15 ડિસેમ્બર 2022 (11:02 IST)

ગુજરાતી જોક્સ- હત્યાની રાત્રે તમારા પતિના છેલ્લા શબ્દો?

વકીલ - હત્યાની રાત્રે તમારા પતિના છેલ્લા શબ્દો?
,
પત્ની - સંગીતા મારા ચશ્મા ક્યાં છે...?
,
વકીલ - તો આમાં મારવાનો શો અર્થ હતો...?
,
પત્ની - મારું નામ રંજના છે!
,
આખી કોર્ટ મૌન.