શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 15 ડિસેમ્બર 2022 (14:56 IST)

ભાઈ, આ ખુશી શું હોય છે ...?

એક માણસ બીજાને - ભાઈ, આ ખુશી શું હોય છે ...?
,
બીજું - ખબર નથી ભાઈ...!
,
મારા લગ્ન બહુ નાની ઉંમરે થઈ ગયા...!!!