જોક્સ- લગ્ન થયા પછી શું થાય Updated: Mon, 14 Nov 2022 (14:59 IST) google-news બાળપણમાં હુ બહુ નટખટ હતો પછી લગ્ન થઈ ગયા બધા નટ ઢીળા થઈ ગયા હવે બસ ખટખટ જ થાય છે