1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. jokes in gujarati

ગુજરાતી જોક્સ- યમરાજ માટે 108 બોલાવવી પડી

jokes in gujarati 2022
એક દિવસ યમરાજભાઈ 
વાણિયાભાઈને લેવા આવ્યા 
 
યમરાજ - કોઈ આખરી ઈચ્છા છે? 
વાણિયાભાઈ- માત્ર આટલી કે 
 
નરેન્દ્ર મોદીને ત્યાં પારણું બધાય અને 
એમના દીકરાને રમાડીને જઉં 
યમરાજ માટે 108 બોલાવવી પડી...
આગળનો લેખ
મ્યુઝિકલ ફેમિલી ડ્રામા ફિલ્મ 'બધાઈ હો બેટી હુઈ હૈ'ને દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે