રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 1 ઑગસ્ટ 2022 (12:54 IST)

ગુજરાતી જોક્સ- તુ આવીને આ પેપ્સી પી ગઈ

પતિ બેઠો હતો એટલામાં પત્ની આવી અને પેપ્સી પી ગઈ 
અને બોલી શું થયું કેમ ઉદાસ છો ? 
પતિ- આજનો દિવસ જ ખરાબ છે સવારે તારી સાથે ઝગડો થયો રસ્તામાં કાર ખરાબ થઈ ગઈ ઓફિસ મોડો પહોંચ્યો તો બોસે નોકરીમાંથી કાઢી મૂકયો .
આખરે મરવા માટે ઝેર ભેળવીને પેપ્સી પીતો હતો 
અને 
તુ આવીને આ પેપ્સી પી ગઈ