શુક્રવાર, 4 ઑક્ટોબર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 25 જુલાઈ 2022 (16:49 IST)

ગુજરાતી જોક્સ- બાઈ ધ્યાન રાખજે

ગુજરાતી જોક્સ-નસબંદીનો ઑપરેશન ફેલ થઈ ગયું
 
નોકરાણી- મેમ સાહેબ હું ગર્ભવતી છું મને લાંબી રજા જોઈએ. 
 
માલકિન- અરે વાહ શું વાત છે .. બાઈ... ધ્યાન રાખજે 
 
હો 
 
નોકરાની- હા મેમ સાહેબ 
 
તમે પણ ધ્યાન રાખજો 
 
સાહેબ નો નસબંદીનો ઑપરેશન ફેલ થઈ ગયું છે.