ગુજરાતી જોક્સ- એલોવીરા શુ હોય છે Updated: Tue, 26 Jul 2022 (10:35 IST) google-news ટીચર- એલોવીરા શુ હોય છે વિદ્યાર્થી - પંજાબમાં જ્યારે નાનો ભાઈ મોટા ભાઈને પેગ બનાવીને આપે છે તો પેગ આપતા કહે છે એ લો વીરા