ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. સંતા-બંતા
Written By
Last Modified: ગુરુવાર, 18 જુલાઈ 2019 (17:45 IST)

પતિ-પત્નીનો આ જોક્સ તમારિં દિવસ બનાવી નાખશે-ઑફર મિક્સર પર છે

બહુ મોટી બોર્ડ પર સુંદર છોકરીનો મિક્સરની સાથે ફોટા હતું અને લખ્યું હતું- એક્સચેંજ ઑફર

પતિ બહુ મોડેથી તે બોર્ડને ધ્યાનથી જોઈ રહ્યું હતું 
 
આ જોઈને પત્ની ખૂબ નમ્રતાપૂર્વક બોલી "ઘરે હાલો" ઑફર માત્ર મિક્સર પર છે.