શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By વેબ દુનિયા|

જોક્સ - ટમાટર ખાવ

P.R
એક દિવસ એક ભિખારી છગન પાસે આવ્યો - ભગવાનના નામે કશુક આપો બાબા
મગન  - ટમાટર ખાવ
ભિખારી - ભગવાનને નામે કંઈક તો આપી દે બાબા
છગન - ટમાટર ખાવ
ભિખારીને લાગ્યુ આને ગુજરાતી બોલતા નથી આવડતુ.. લાવ ને જે મળે તે જ લઈ લઉ..
ભિખારી - ઠીક છે બાબા ટમાટર જ આપી દો
એટલામાં અંદરથી છગનની પત્ની આવીને બોલી - ભાઈ એ તોતડું બોલે છે.. ટમાટર ખાવ નહી કમાકર ખાવ.