ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. સંતા-બંતા
Written By
Last Modified: સોમવાર, 10 સપ્ટેમ્બર 2018 (13:31 IST)

ગુજરાતી જોક્સ- બધુ જ કામ કરે છે

જમાઇ 15 દિવસથી સાસરીમાં આવીને રહેતા  હતા. . . 
 
 
સાસુ:  જમાઇરાજા તમે પાછા ક્યારે જવાના છો? 
 
 
જમાઇ: કેમ? 
 
 
સાસુ: તમને આવ્યે ઘણા દિવસ થઈ ગયા એટલે પૂછ્યું આતો.. 
 
 
જમાઇ: તમારી છોકરી તો આવીને છ-છ મહિના રહે છે, અમે તો તેને નથી પૂછતા આવું.. 
 
 
સાસુ: એતો તમારી સાથે પરણીને આવી છે ત્યાં. . 
 
 
જમાઇ: તો શું હું અહીં ભાગીને આવ્યો છું ..
 
 
સાસુ: સારુ તો કપડા ધોવા બેસી જાવ મારી દિકરી તમારે ત્યાં બધુ જ કામ કરે છે
 
 
જમાઇ ...