ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ - ગર્લફ્રેંડે ભિખારી બનાવી

  1. એક ભિખારી સાહેબ 20 રૂપિયા આપો 
ચા પીવાની છે.
પણ ચા તો 10 રૂપિયાની આવે છે
અરે સાહેવ ગર્લફ્રેંડ પણ છે સાથે 
અરે ભિખારી થઈને પણ ગર્લફ્રેંડ રાખે છે 
નહી સાહેબ ગર્લફ્રેંડે ભિખારી બનાવી દીધો છે.