શુક્રવાર, 8 ઑગસ્ટ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
મનોરંજન
જોક્સ
વધુ જોક્સ
Written By
Last Modified:
સોમવાર, 3 સપ્ટેમ્બર 2018 (10:45 IST)
સંબંધિત સમાચાર
ગુજરાતી જોક્સ - પાણીપુરીનું પાણી
ગુજરાતી જોક્સ - ગરમ નહી કરવું
ગુજરાતી જોક્સ- પૂછ્યું શું થયું પતિ ઘરે આવ્યું તો તેની એક આંખ સોજાયેલી હતી
ગુજરાતી જોક્સ- આઈ લવ યૂ બોલે છે
ગુજરાતી જોક્સ- સૈનિક અને સરકારી
ગુજરાતી જોક્સ - તો ઔરત ભી લે લો
જગજીત સિંગ ગાઈ રહ્યા હતા
યે દૌલત ભી લે લો, યે શોહરત ભી લે લો .."
સંતા તરત જ ઉભા થઈને
હું તો ખૂબ પરેશાન છું, મારી તો ઔરત ભી લે લો .. .."
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ગુજરાતી જોક્સ- લગ્ન
લગ્નમાં સૌથી મોટો દગો ત્યારે હોય છે જ્યારે ગાયની ફોટા દેખાડીને શેરની હાથમાં પકડાવી દેવાય છે
Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર
આજના સમયમાં થાઈરોઈડની બીમારી ઝડપથી ફેલાય રહી છે. આ બીમારીમાં વજનને ઘટે જ છે સાથે જ હોર્મોન પણ ગડબડ થઈ જાય છે. આર્યુવેદનુ માનીએ તો થાઈરોઈડ થવાનુ કારણ પિત્ત અને કફ સાથે સંબંધિત છે. થાઈરોઈડ ગ્લેંડ આપણા શરીરમાં જોવા મળનારી સૌથી મોટી અંતસ્ત્રાવી ગ્રંથિયોમાંથી એક છે.
Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો
વિદુર નીતિ એક ઊંડો પાઠ શીખવે છે કે લગ્ન એ જીવનનો સૌથી મોટો નિર્ણય છે, તે લાગણીઓમાં ડૂબી જઈને ન લેવો જોઈએ. લગ્ન પહેલાં કેટલીક બાબતો જાણવી જરૂરી છે, જે પાછળથી સંબંધનો પાયો નક્કી કરે છે.
રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS
ઇન્દોરના ઉદ્યોગપતિ રાજા રઘુવંશીની હત્યા કેસમાં પોલીસે તેમની પત્ની સોનમની મુખ્ય આરોપી તરીકે ધરપકડ કરી છે. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે સોનમે તેના પતિની હત્યા કરી હતી અને લાશ મેઘાલયમાં ખાડામાં ફેંકી દીધી હતી. સોનમે ત્રણ હત્યારાઓની મદદ લીધી હતી અને હનીમૂન દરમિયાન હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ
લોકોને એટલી હદે ત્રાસ આપ્યો છે કે જ્યારે કોઈ છોકરી મરીને સ્વર્ગમાં ગઈ, ત્યારે યમરાજે કહ્યું - દીકરી મને કહે તું ક્યાં જઈશ, નર્ક કે સ્વર્ગ. છોકરી -
લાઈફ સ્ટાઈલ
શ્રાવણ પૂર્ણિમાએ મા લક્ષ્મીને શું અર્પણ કરવું? જાણો
શ્રાવણ પૂર્ણિમાએ મા લક્ષ્મીને મખાણું અર્પણ કરો મખાણું દેવી લક્ષ્મીને ખાસ પ્રિય છે કારણ કે તે કમળના છોડમાંથી ઉત્પન્ન થાય છે અને દેવી પણ કમળ પર બેસે છે. તમે મખાણું ખીર અથવા શેકેલું મખાણું અર્પણ કરી શકો છો. આનાથી ઘરમાં પારિવારિક શાંતિ સ્થાપિત થાય છે.
Aloo Bachka Recipe:- જો તમને ચા સાથે સ્વાદિષ્ટ કંઈક જોઈતું હોય, તો આલૂ બચકા ટ્રાય કરો
છીણેલા બટાકા, ચણાનો લોટ અને સાદા મસાલાના મિશ્રણથી બનેલો, આ ક્રિસ્પી નાસ્તો ઘરગથ્થુ લોકોનો પ્રિય છે, ખાસ કરીને ચોમાસા દરમિયાન અથવા રોજિંદા ભોજન તરીકે. તે ઘણીવાર ભાત અને દાળ સાથે ખાવામાં આવે છે અથવા ચા સાથે ચટણી અથવા કેચઅપ સાથે ગરમાગરમ પીરસવામાં આવે છે.
Rakhi Thali Decoration Ideas: રક્ષાબંધન થાળી કેવી રીતે Decoration કરવુ અહીંથી જાણો
જો તમે આ વખતે તમારી રાખી થાળીને અલગ અને ટ્રેન્ડી રીતે સજાવવા માંગતા હો, તો અમારી પાસે તમારા માટે સુંદર અને સરળ સજાવટના વિચારો છે, જે તમારા તહેવારને યાદગાર બનાવશે.
બદામ કયા અંગ માટે ફાયદાકારક છે, જાણો દિવસમાં કેટલી બદામ ખાવી જોઈએ?
Almond For Health: બદામ ખાવી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. પુખ્ત વયના, બાળકો અને વૃદ્ધો સહિત તમામ ઉંમરના લોકોએ બદામ ચોક્કસ ખાવી જોઈએ. જાણો બદામ શરીરના કયા ભાગો માટે ફાયદાકારક છે અને બદામમાં કયા વિટામિન જોવા મળે છે?
જો તમે નાસ્તો સ્વાદિષ્ટ બનાવવા માંગતા હો, તો ઢાબા સ્ટાઇલ મિક્સ વેજ પરાઠાની આ સરળ રેસીપી અજમાવો
નાસ્તાની વાત આવે ત્યારે, ઘણા લોકો ગરમા ગરમ પરાઠા બનાવવાનું પસંદ કરે છે. પરાઠા સ્વાદિષ્ટ હોય છે, પરંતુ તે નાસ્તામાં એક નવો વળાંક પણ આપે છે. પરંતુ, જો તમે બટાકા, ડુંગળી અને કોબીજના પરાઠા ખાવાથી કંટાળી ગયા છો અને કંઈક નવું અને સ્વાદિષ્ટ અજમાવવા માંગો છો, તો તમે ઢાબા સ્ટાઇલ મિક્સ વેજ પરાઠાની રેસીપી અજમાવી શકો છો. આ મિક્સ વેજ પરાઠા બિલકુલ ઢાબા જેવો જ સ્વાદ લેશે.