ગુજરાતી જોક્સ - ટેલેંટ અને ભગવાનની ભેંટ Updated: Fri, 31 Aug 2018 (10:42 IST) google-news એક પુરૂષ 2 કલાક કોઈ વિષય પર ભાષણ આપે એ ટેલેંટ છે અને એમ મહિલા 2 કલાક વગર કોઈ વિષય બોલે એ ભગવાનની ભેંટ છે