શનિવારના સુવિચાર - સફળતા પર સુવિચાર
1 વિશ્વાસ રાખો, સફળતા નો સફર ધીરે ધીરે થાય છે,
પણ જો થંભી જાય તો સફર પણ થંભી જાય છે.
શનિવારની શુભેચ્છા..
પણ જો થંભી જાય તો સફર પણ થંભી જાય છે.
શનિવારની શુભેચ્છા..
2 પોતે ભૂલ કરી ને શીખવા કરતા,
બીજા ની ભૂલો પરથી શીખો.
હેપી શનિવાર
બીજા ની ભૂલો પરથી શીખો.
હેપી શનિવાર
3 સફળતા માટે ખાલી સ્વપ્નો થી કામ નહીં ચાલે
પણ સફળતા મેળવવા માટે મહેનત પર કરવી પડશે
શનિવારની શુભેચ્છા
પણ સફળતા મેળવવા માટે મહેનત પર કરવી પડશે
શનિવારની શુભેચ્છા
4 સફળ વ્યક્તિ બનવા નો પ્રયત્ન ના કરો,
જે છો એજ સફળતા સમજી સ્વીકાર કરો.
આજનો દિવસ શુભ રહે
જે છો એજ સફળતા સમજી સ્વીકાર કરો.
આજનો દિવસ શુભ રહે
5 સફળતા એમને જ મળે છે જે
સફળ થવા નો પ્રયત્ન કરે છે.
હેપી સેટરડે
સફળ થવા નો પ્રયત્ન કરે છે.
હેપી સેટરડે