છોકરી- મે તને લગ્નના કાર્ડ મોકલ્યો હતો તૂ આવ્યો કેમ નહી છોકરો- પણ મને તો કાર્ડ મળ્યું જ નથી છોકરી - પણ તેમાં લખ્યું તો હતું કે કાર્ડ ન મળે તો પણ આવવું જ છે.