સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: રવિવાર, 9 ડિસેમ્બર 2018 (07:32 IST)

ગુજરાતી જોક્સ -મને બીજી પત્ની જોઈએ

મારી પાસે રાત્રે સાંતાક્લાજ આવ્યું અને 
 
બોલ્યો જે કોઈ wishમાંગો 
 
મે બોલ્યા કે મારી પત્ની ઝગડો બહુ કરે છે 
 
મને બીજી પત્ની જોઈએ.. 
 
સાંતાક્લાજ મને બહુ માર્યો 
 
પછી ખબર પડી કે મારી પત્ની જ સંતાક્લોજ બનીને આવી હતી..