સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. સ્ત્રી-પુરુષ
Written By
Last Updated : ગુરુવાર, 31 જાન્યુઆરી 2019 (17:18 IST)

ગુજરાતી જોક્સ -બહાર બહુ ઠંડ છે

શિયાળામાં ઉઠીને વૉક પર ગયા બહાર વધારે ઠંડ હતી
તો પાછો આવી ગયો અને પત્ની પાસે સૂઈ ગયો ....
 
પતિ- બહાર બહુ ઠંડ છે !!
 
પત્ની - હા તોય તે ગાંડો વૉક પર ગયો છે !!!!!!!!